ગરમીની સીઝનમાં પંખા-કુલર-ટેબલ ફેનની ખરીદી વધી

29 May 2020 04:28 PM
Rajkot
  • ગરમીની સીઝનમાં પંખા-કુલર-ટેબલ ફેનની ખરીદી વધી
  • ગરમીની સીઝનમાં પંખા-કુલર-ટેબલ ફેનની ખરીદી વધી
  • ગરમીની સીઝનમાં પંખા-કુલર-ટેબલ ફેનની ખરીદી વધી
  • ગરમીની સીઝનમાં પંખા-કુલર-ટેબલ ફેનની ખરીદી વધી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. જનજીવન ગરમીમાં ત્રસ્ત થઇ ઉઠયું છે. ગરમીથી બચવા શ્રીમંતો એસીની ખરીદી કરે છે જયારે મઘ્યમ વર્ગનાં લોકો પંખા-કુલર, ટેબલ પંખાની ખરીદી કરી રહ્યા છે. લોકડાઉન-4માં ઇલેકટ્રીકની દુકાનો ખુલતા ઇલેકટ્રીક આઇટમો સાથે સીલીંગ ફેન, ટેબલ ફેન અને ઠંડી હવા ફેંકતા કુલરની ખરીદી શરૂ કરી છે. ગરમી બચવા પંખાનો ઉપયોગ જરૂરી છે. ઠંડક મેળવવા કુલરની પણ ખરીદી વધી રહી છે. બજારોમાં ઇલેકટ્રીકની દુકાનો પર ગ્રાહકો પંખા અને કુલર ખરીદવા ઉમટી રહ્યા છે. ચોમાસાના આગમન પૂર્વે 42 ડિગ્રી ગરમી પડતા જનજીવન ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠયું છે. ત્યારે પંખા અને કુલરની હવા આમ જનતાને ઠંડક બક્ષી રહી છે. પંખા કુલરની ડિમાન્ડ વધી છે. (તસવીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement