ટિકટોક ખુદ ચીનથી ભાગવાની તૈયારીમાં

29 May 2020 03:47 PM
India World
  • ટિકટોક ખુદ ચીનથી ભાગવાની તૈયારીમાં

વિશ્વમાં જે રીતે કોરોનાના કારણે માહોલ સર્જાયો છે તેમાં ચાઈનીઝ કંપનીઓ નિશાન બની રહી છે. વિશ્વભરમાં વીડિયો લોન્ચીંગ એપ તરીકે જાણીતા ટિકટોકના ડાઉનલોડ ઘટી રહ્યા છે ત્યારે હવે વધુ નુકસાન ઘટાડવા ટિકટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સએ તેનું હેડ ક્વાર્ટર અને ગ્લોબલ મિશન અમેરિકામાં કેલિફોર્નિયામાં ફેરવવા તૈયારી કરી છે.

ટિકટોકે હાલમાં જ ડિઝનીના મેયર કેવિન મેયરને તેના સીઈઓ તરીકે હાયર કર્યા છે. અને હવે ટિકટોકનું મોટાભાગનું કામકાજ અમેરિકામાં થાય તે જોવા માગે છે. અને વધુ ને વધુ અમેરિકન એન્જીનીયરોને પણ હાયર કરશે.


Related News

Loading...
Advertisement