જામનગર રોડ હુડકો કવાટર્સમાં રહેતા યુવાનનું તાવ-શરદીની બિમારીથી મોત

28 May 2020 04:38 PM
Jamnagar Crime
  • જામનગર રોડ હુડકો કવાટર્સમાં રહેતા યુવાનનું તાવ-શરદીની બિમારીથી મોત

રાજકોટ તા.28
જામનગર રોડ હુડકો કવાટર્સના સ્લમ કવાટર્સમાં રહેતા અનિસ ફિરોઝ સંઘાર (ઉ.વ.28) નામના યુવાનને તાવ અને શરદીની બિમારી થતાં બેભાન થઇ જતાં તેનું બેભાન હાલતમાં મોત નિપજયું હતું. યુવાન બે ભાઇ બે બહેનોમાં મોટો તેણે તાજેતરમાં જ છુટાછેડા લીધા હતા. પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અન્ય બનાવમાં વેલનાથપરામાં જડેશ્ર્વર પાર્ક-4માં રહેતા સાયનાબેન શહજેબ અંસારી (ઉ.વ.24) નામના મહિલા બિમારી સબબ બેભાન થઇ જતાં તેનું સારવારમાં મોત નિપજયું હતું.


Related News

Loading...
Advertisement