ઉંચાઈથી બીક લાગે છે ટાઈગર શ્રોફને

27 May 2020 12:53 PM
Entertainment
  • ઉંચાઈથી બીક લાગે છે ટાઈગર શ્રોફને

મુંબઈ : ફિલ્મોમાં ખતરનાક સ્ટન્ટ કરનાર ટાઈગર શ્રોફને ખરેખર ઉંચાઈથી બીક લાગે છે. બાગી સિરીઝ અને વોરમાં ટાઈગરે અદભૂત એકશન કરી હતી. ઉંચાઈ પરથી જમ્પ કરતો એક સ્લો મોશન વીડિયો શેર કરીને ટાઈગરે કેપ્શન આપી હતી, હું જ્યારે પણ ઉંચાઈ પર હોઉં ત્યારે મારી આંખ બંધ કરી દઉં છું, શું બીજા કોઇને ઉંચાઈથી ડર લાગે છે ખરો ?


Related News

Loading...
Advertisement