અમદાવાદમાં કોરોનાનો કોપ: નરોડા-સરદારનગરમાં જ નવા 47 કેસ

26 May 2020 05:18 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં કોરોનાનો કોપ: નરોડા-સરદારનગરમાં જ નવા 47 કેસ

ઈન્દ્રપુરીની સોસાયટીમાં 11 કેસ: એક પોલીસકર્મી પણ ઝપટે

રાજકોટ તા.26
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. હોટસ્પોટ અમદાવાદમાં નવા કેસોનો ઢગલો થઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં નરોડા તથા સરદારનગરમાં જ નવા 47 કેસ નોંધાયા છે.

આ સિવાય ઈન્દ્રપુરી વોર્ડની એક સોસાયટીમાં 45 લોકોના ટેસ્ટ કરાયા હતા તેમાંથી 11 પોઝીટીવ નીકળ્યા છે. માધુપુરામાં મહિલા પોલીસકર્મીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સિવાય મહીસાગર જીલ્લામાં 8 કેસ નોંધાયા છે.


Related News

Loading...
Advertisement