સેકન્ડ હેન્ડ કાર સાવ સસ્તા ભાવે મળવા લાગી

26 May 2020 04:50 PM
India
  • સેકન્ડ હેન્ડ કાર સાવ સસ્તા ભાવે મળવા લાગી

કોરોનાએ જે રીતે ટ્રાવેલ સહિતના ઉદ્યોગોને ફટકો માર્યો છે તેમાં અમેરિકામાં કાર રેન્ટલ બીઝનેસ એટલે કે કાર ભાડે આપવાનો ધંધો લગભગ પડી ભાંગ્યો છે તથા હાલ ટુરીસ્ટ પણ ઓછા છે તે સમયે અમેરિકાની કાર રેન્ટલ કંપનીઓ દેવાળીયા થઈ રહી છે અને તેની જુની કારના કાફલા ઉંચા ડીસ્કાઉન્ટથી વેચાવા લાગ્યા છે જેમાં અતિ આધુનિક અને મોંઘી કારથી લઈને રોજબરોજના ઉપયોગમાં આવતું નાની અને રૂટીન કાર પણ છે.


Related News

Loading...
Advertisement