જુનાગઢ જિલ્લામાં 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહી: 137નો રિપોર્ટ નેગેટીવ

25 May 2020 02:16 PM
Junagadh Saurashtra
  • જુનાગઢ જિલ્લામાં 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહી: 137નો રિપોર્ટ નેગેટીવ

25માંથી 4 દર્દીઓને રજા: 21 દર્દીઓ સારવાર હેઠળ

જુનાગઢ તા.25
ગઈકાલે જૂનાગઢ શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. જાણે રવિવારની રજા પાળી હોય તેમ કેશ નોંધાયો ન હતો. 137 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. વધુ 116 સેમ્પલ મોકલાયા છે. હજુ 284 સેમ્પલ પેન્ડીંગ પડયા છે. હાલ 21 કોરોનાના દર્દી દાખલ છે તેની સ્થિતિ સ્ટેબલ છે.
જીલ્લામાં કુલ 25 કોરોના પોઝીટીવ કેશ કોરોનાના નોંધાયા તેમાં અને ડીસ્ચાર્જ કરી દેવાનારા દર્દીઓ દાખલ છે. રાજયભરના બરંડીયા (વિસાવદર)ના 5 કેશોદ બેન્ક મેનેજરનો એક પોઝીટીવ આવતા બરંડીયામાં 43 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો.
આમ ગ્રીન ઝોનમાં રહેલ જુનાગઢ જીલ્લામાં બહારથી જ આવેલા લોકોના કારણે સંક્રમણ મોટાભાગનું નોંધાયુ છે. માત્ર ભેસાણના તબીબ-પ્યુન અને કેશોદ બેન્ક મેનેજર જ જીલ્લાના રહી શકે છે.


Related News

Loading...
Advertisement