‘સેલ્ફી વીથ માસ્ક’ અભિયાનમાં જોડાવવા મુખ્યમંત્રીનું આહવાન

23 May 2020 06:02 PM
Ahmedabad Gujarat
  • ‘સેલ્ફી વીથ માસ્ક’ અભિયાનમાં જોડાવવા મુખ્યમંત્રીનું આહવાન

સાંજે સચીન જીગર ‘કોરોના સાથે જીવતા શીખો’ પર પ્રવચન આપશે

કોરોના સાથે જીવતા શીખો વિષય અંતર્ગત આજે પ્રસિદ્ધ મ્યુઝીક કમ્પોઝર સચીન જીગરનું સાંજે 6 કલાકે પ્રવચન કરવામાં આવશે.
આ ઉપરાંત વિજયભાઈ રૂપાણી અપીલ કરી છે કે આવતીકાલથી સેલ્ફી વિથ માસ્કના અભિયાનમાં સૌ નાગરિકો જોડાય અને આ અભિયાન અંતર્ગત આવતીકાલથી રાજયના તમામ નાગરિકોએ મા સાથે પોતાની સેલ્ફી પાડી હું પણ કોરોના વોરિયર્સ હેશટેગ થી અપલોડ કરી સોશ્યલ મીડીયામાં વહેતું કરવા માટે આહવાન કર્યું છે.


Related News

Loading...
Advertisement