અમદાવાદ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 8 પોલીસ જવાનોને કોરોના પોઝીટીવ : ફફડાટ

23 May 2020 05:07 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 8 પોલીસ જવાનોને કોરોના પોઝીટીવ : ફફડાટ

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતાં 8 પોલીસ જવાનોને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા ફફડાટ ફેલાયો છે. 8 પોલીસ જવાનો એક જ શિફટમાં ફરજ બજાવતા હતા : આરોગ્ય વિભાગ દ્વારા તાબડતોડ 8 પોલીસના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે : એક સાથે 8 પોલીસકર્મીના પોઝીટીવ રિપોર્ટથી પોલીસ તંત્રમાં પણ હડકંપ સર્જાયો છે.


Related News

Loading...
Advertisement