વોર્ડ નં.13માં માસ્ક અને હોમિયોપેથીક દવાનું વિતરણ

22 May 2020 05:36 PM
Rajkot
  • વોર્ડ નં.13માં માસ્ક અને હોમિયોપેથીક દવાનું વિતરણ
  • વોર્ડ નં.13માં માસ્ક અને હોમિયોપેથીક દવાનું વિતરણ
  • વોર્ડ નં.13માં માસ્ક અને હોમિયોપેથીક દવાનું વિતરણ

વોર્ડ નં.13માં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.13ના જાગૃત કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, જયાબેન હરીભાઈ ડાંગર દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે, સુરક્ષા દ્રઢ બને તે સંદર્ભ ડોર ટુ ડોર જઈને હોમિયોપેથિક દવા તથા માસ્કનું વિતરણ આજરોજ કરવામાં આવેલ છે. આ તકે વોર્ડ પ્રભારી રાજુભાઈ બોરીચા, વોર્ડ પ્રમુખ વિજયભાઈ ટોળીયા, વોર્ડ મહામંત્રી કેતનભાઈ વાછાણી, ધીરુભાઈ તરાવિયા, શહેર ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, કાંતિલાલ ઘેટીયા, પ્રવીણભાઈ રાઠોડ, સંજયસિંહ વાઘેલા, વજુભાઈ લુણસીયા, પ્રવીણભાઈ ચૌહાણ, શૈલેશભાઈ ડાંગર સહિતના હાજર રહ્યા હતા.


Loading...
Advertisement