કોમી એકતાનું પ્રતિક: ગોપી પીઠડીયાએ હરણી રોજુ રાખ્યુ

22 May 2020 05:33 PM
Rajkot
  • કોમી એકતાનું પ્રતિક: ગોપી પીઠડીયાએ હરણી રોજુ રાખ્યુ

હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું.
રાજકોટ દરજી જ્ઞાતિની દિકરી ગોપીબેન પીઠડીયાએ રમઝાન માસનું મોટુ હરણી રોઝુ રાખી ઇશ્વર પાસે દેશમાં કોમી એકતા અને ભાઇચારો જળવાઇ રહે તે માટે દુવા કરી હતી. ગોપીએ હરણી રોજુ રાખી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.


Loading...
Advertisement