વોર્ડ નં.17માં ભાજપ આગેવાનો દ્વારા માસ્ક-હોમિયોપેથીક દવાનું વિતરણ

22 May 2020 05:32 PM
Rajkot
  • વોર્ડ નં.17માં ભાજપ આગેવાનો દ્વારા માસ્ક-હોમિયોપેથીક દવાનું વિતરણ

વોર્ડ નં.17ના જાગૃત કોર્પોરેટર અનીતાબેન ગૌતમભાઈ ગોસ્વામી દ્વારા ડોર ટુ ડોર જઈને હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ 30 તથા માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે. આ તકે વોર્ડ પ્રભારી જીગ્નેશભાઈ જોશી, વોર્ડ પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, જેન્તીભાઈ સરધારા, બટુકભાઈ દુધાગરા, ગૌતમભાઈ ગોસ્વામી, જયપાલભાઈ ચાવડા, કીર્તીબા રાણા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, હિતેન્દ્રભાઈ વડેરા, ચિંતનભાઈ ભાલારા, અમુભાઈ મકવાણા, રાજુભાઈ સગપરીયા હાજર રહ્યા હતા.


Loading...
Advertisement