કેમબ્રીજ યુનિવર્સિટીમાં હવે ફેસ ટુ ફેસ લેકચર નહીં યોજાય

22 May 2020 05:10 PM
World
  • કેમબ્રીજ યુનિવર્સિટીમાં હવે ફેસ ટુ ફેસ લેકચર નહીં યોજાય

વિશ્વ વિખ્યાત કેમબ્રીજ યુનિવર્સિટીએ 2021ના મધ્ય સુધી તમામ ફેસ ટુ ફેસ લેકચર બંધ રાખવા નિર્ણય લીધો છે. કોરોનાના કારણે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની તથા શક્ય તેટલા ઓછા લોકો એક જ હોલ કે ક્લાસ રુમમાં એકત્ર થાય તેવા નિયમો આવ્યા છે પરંતુ કેમબ્રીજના લેકચરમાં 100થી વધુ લોકો એકત્ર થાય છે અને તેથી હવે ઓનલાઈન તમામ લેકચરો યોજાશે અને જરુર પડે તો બહુ ઓછા લોકો સાથે કેમબ્રીજમાં ફેસ ટુ ફેસ લેકચર યોજાશે.


Loading...
Advertisement