વઢવાણના બે વોર્ડમાં પાણી નહી મળતા લોકોનું પાલિકામાં હલ્લાબોલ

22 May 2020 02:09 PM
Surendaranagar
  • વઢવાણના બે વોર્ડમાં પાણી નહી મળતા લોકોનું પાલિકામાં હલ્લાબોલ

સક્ષમ અધિકારી, પદાધિકારીઓ નહી મળતા અરજદારોમાં રોષ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.22
વઢવાણ નગરપાલિકા માં વોડ નંબર 5 મા અને 9 ના રહેવાસીઓ દ્વારા હલા બોલ કરવા મા આવીયો છેલા 15 દીવસ થી વોડ નંબર 5 પાણી નથી આવતુ ત્યાના નાગરિકો દ્વારા હલા બોલ કરી ને વિરોઘ કર્યો હતો. વોડ નંબર 9 મા પાણી ની લાઇન નાની હોવા થી પાણી નથી આવતુ છેલા 2 વર્ષ થી આજુ બાજુ ના ઘરે થી પાણી ભરે છે પણ હમણા ઉનાણા કાળ જાર ગરમી તેમજ કોરોના જેવા વાયરસ ના કારણે પાણી નથી ભરવા દેતા તેના લીધે બહુ મોટી સમસ્યા ભોગવી રયા છે.
અનેકવાર વાર રજુઆતો છતાં વઢવાણ નગરપાલિકા ના તત્ર ઘ્યાન નથી દેતુ વોડ નંબર 5મા નગરપાલિકા ના પ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેન પણ તે વિસતાર મા થી ચુટાય ને આવે છે સતાય સાભડતુ નો હોવા થી હલા બોલ કરયો તેમજ વોડ નંબર 9 ના રહેવાસીઓ દ્વારા રજુઆતો કરવા ગયા પણ નગરપાલિકા રામ ભરો છે જોવા મલી પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ તેમજ પાલિકા ના ચીફ ઓફીર પણ ગેર હાજર હતા જવાબ દાર કર્મચારીઓ પણ નોતા વોડ ના રહેવાસીઓ ને ઘરમ ઘકો થાતા હલા બોલ કરવા મા આવ્યો વોડ નંબર 5 તેમજ વોડ નંબર 9 ના રહેવાસીઓ એ વઢવાણ શહેર કોગ્રેસ ને જાણ કરતા તાત કાલીક શહેર કોગ્રેસ પ્રમુખ સતીષ ગમારા દોડી આવીયા પુવ નગરપાલિકા ના ઉપ પ્રમુખ કનેશભાઇ સોલકી પણ આવીયા ..અને રહેવાસીઓ ની રજુઆતો સાભડી ને ચીફઓફીસરે ફોન ઉપાડયો ન હતો.


Loading...
Advertisement