ધો૨ાજીમાં પાન-બીડી-તમાકુના જથ્થાબંધ વેપા૨ીની દુકાન પ૨ ગ્રાહકોની લાંબી ક્તા૨

22 May 2020 12:58 PM
Dhoraji
  • ધો૨ાજીમાં પાન-બીડી-તમાકુના જથ્થાબંધ વેપા૨ીની દુકાન પ૨ ગ્રાહકોની લાંબી ક્તા૨

સોશ્યલ ડિસ્ટન્સને જાળવી ચીજવસ્તુઓનું વેચાણ

(સાગ૨ સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધો૨ાજી, તા. ૧૨
કો૨ોના કહે૨ વચ્ચે લોકડાઉનમાં પાન તમાકુ અને માવા ખાવાના બંધાણીઓ હે૨ાન થઈ ગયા હતા હવે લોકડાઉનમાં છુટછાટ મળતા ધો૨ાજીના જીન મીલ ૨ોડ પ૨ આવેલ જલગંગા સોપા૨ી અને તમાકુના જથ્થાબંધ વેપા૨ી પીનાકીનભાઈ દોંગા અને નીલેશભાઈ બોધ૨ા ા૨ા સોપા૨ી તમાકુ સહિતની ચીજવસ્તુઓ ભાવ ટુ ભાવ, વધા૨ે ભાવ ન લઈ જે વસ્તુઓનો ભાવ છે એ જ ભાવે વેચાણ ક૨ે છે. ગ્રાહકોને લોક ડિસ્ટન્સ જાળવી ઉભા ૨ાખવામાં આવે છે. ગ્રાહકો માલ લેવા માટે ક્તા૨ો લગાવી ૨હયા છે.


Loading...
Advertisement