મિહીકા બજાજ સાથે સગાઈ કરી રાણા દગુબટ્ટીએ

22 May 2020 12:10 PM
Entertainment
  • મિહીકા બજાજ સાથે સગાઈ કરી રાણા દગુબટ્ટીએ

તેલુગુ સુપરસ્ટાર રાણા દગુબટ્ટીએ મિહીકા બજાજ સાથે રોકા કરી લીધા છે. મિહીકા ઇન્ટીરીયર ડિઝાઈનર છે અને સાથે જ ઇવેન્ટ મેનેજમેનટ કંપની પણ ચલાવે છે.
Rana officially gets engaged with Mihika Bajaj - Rana Daggupati ...
રાણાએ રોકા સેરેમનીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટોમાં બન્નેના ચહેરા ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. મિહીકાએ કલરફૂલ સાડી પહેરી છે. રાણાએ સફેદ શર્ટ અને સફેદ ધોતી પહેર્યાં છે. આ ફોટાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને રાણાએ કેપ્શન આપી હતી કે એન્ડ ઇટ્સ ઓફિશ્યલ.


Loading...
Advertisement