સારેગામાપા-એક દેશ, એકરંગ ફરી એક વાર શો હોસ્ટ કરશે શાન

22 May 2020 12:01 PM
Entertainment
  • સારેગામાપા-એક દેશ, એકરંગ ફરી એક વાર શો હોસ્ટ કરશે શાન

રવિવારે ઝી ટીવીના ફેસબુક-પેજ પર થનારી આ કોન્સર્ટથી શાન ફરી એક વાર ઝી ટીવીના સ્ટેજ પર હોસ્ટની જવાબદારી સંભાળશે

રાજકોટ :
પચીસ વર્ષ. નાનો ગાળો જરાય નથી અને એમાં પણજ્યારે કોઇ એક શોને પચીસ વર્ષ થતાં હોય એ તો ચોક્કસપણે મોટી વાત કહેવાય. ઝી ટીવીના સારેગામાપાને ચીસ વર્ષ પૂરાં થઇ રહ્યા છે ત્યારે ચેનલે નક્કી કર્યું છે કે લોકડાઉન વચ્ચે પચીસ કલાક ચાલનારી મેરેથોન ઓલાઈન કોન્સર્ટ કરવી. આ કોન્સર્ટ રવિવારે સાંજે 7 વાગ્યે શરુ થશે. કોન્સર્ટ ઝી ગ્રુપની તમામ ચેનલના સોશ્યલ મીડિયા પર વેબકાસ્ટ થશે તો સાથોસાથ એ તમામ ચેનલ પર પણ જોવા મળશે.

સારેગામાપા-એક દેશ એક રંગમાં શાન તો પફોર્મન્સ આપશે જ આપશે, પણતેની સાથે હિમેૈશ રેશમિયા, ઉદિત નારાયણ, અલ્કા યાજ્ઞિક, રિચા શર્મા, જાવેદ અલી, કવિતા કૃષ્ણમૂર્તિ અને કમાલ ખાન જેવા ધૂરંધરો પણ પફોર્મ કરશે.


Loading...
Advertisement