વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા બેલી ડાન્સ શીખી રહી છે સુહાના

21 May 2020 12:07 PM
Entertainment
  • વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા બેલી ડાન્સ શીખી રહી છે સુહાના

સુહાના ખાન હાલમાં લોકડાઉનને કારણે વર્ચ્યુઅલ ક્લાસ મારફત બેલી ડાન્સ શીખી રહી છે. તે સંજના મટરેજા પાસે ટ્રેઇનિંગ લઇ રહી છે.સુહાનાનો પહેલાંનો અને અત્યારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેરી કરીને સંજનાએ કેપ્શન આપી હતી કે ડીસેમ્બર, 2019 લોકડાઉન પહેલા અને મે, 2020 લોકડાઉન બાદ.


Loading...
Advertisement