ભાવનગર વૃદ્ધનો ઝેરી દવા પી લઈ આપઘાત

21 May 2020 10:29 AM
Bhavnagar
  • ભાવનગર વૃદ્ધનો ઝેરી દવા પી લઈ આપઘાત

ભાવનગર તા.21
ભાવનગરમાં વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
મળતી વિગતો મુજબ શહેરનાં ભરતનગર વિસ્તારનાં યોગેશ્ર્વરનગરનાં બ્લોક નં.8444 માં રહેતા જયકિશોરભાઈ વલ્લભભાઈ શેઠ ઉ.વ.60 એ તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સર.ટી.હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેમનું મોત નીપજયુ હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Loading...
Advertisement