Lockdown 4 : ગુજરાતમાં લિકર શોપ અંગે આવ્યા મહત્વના સમાચાર ... વાંચો

20 May 2020 11:01 PM
Gujarat
  • Lockdown 4 : ગુજરાતમાં લિકર શોપ અંગે આવ્યા મહત્વના સમાચાર ... વાંચો

ગાંધીનગર : કોરોના ના સંકટ વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હાલ ચાલતા લોક ડાઉન ૪ દરમ્યાન નોન કન્ટેન્ટમેંટ ઝોન માં તમામ દુકાનો ઓફિસ સવારે ૮ થી બપોરે ૪ સુધી ખુલવા ની મંજુરી સરકારે આપી છે પરંતુ લીકર શોપ હાલ ખુલશે નહિ .

પરમીટ શોપ - લિકર શોપ ૩૧ મે સુધી નહિ ખુલે તેવો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.


Loading...
Advertisement