અમદાવાદમાં કોરોનાથી વધુ એક પોલીસ જવાનનુ મોત: શોક

20 May 2020 05:40 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં કોરોનાથી વધુ એક પોલીસ જવાનનુ મોત: શોક

પાટણમાં એક જ દિવસમાં 11 નવા કેસ

કોરોનાથી આજે અમદાવાદમાં વધુ એક પોલીસ જવાનનુ મોત નિપજતા પોલીસ બેડામાં શોક સર્જાયો છે. અમદાવાદના શાહીબાગમા ફરજ પર રહેલા એએસઆઈનુ આજે મોત નીપજયુ હતુ. તેઓને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો અને સારવાર હેઠળ હતા. કોરોનાથી આ ત્રીજા પોલીસ જવાનનુ મોત થયુ છે.

બીજી તરફ આજે પાટણમાં એકસાથે નવા 11 કેસ નોંધાતા દોડધામ થઈ હતી. એક કોરોના દર્દીનું મોત પણ થયુ હતુ.


Related News

Loading...
Advertisement