જુનાગઢ જિલ્લામાં ૨૨૦ સેમ્પલો લેવાયા : પાણક્વાનાં વૃધ્ધના સંપર્કમાં આવેલા ૩૦ને ક્વો૨ન્ટાઈન ક૨ાયા

19 May 2020 02:18 PM
Junagadh Saurashtra
  • જુનાગઢ જિલ્લામાં ૨૨૦ સેમ્પલો લેવાયા : પાણક્વાનાં વૃધ્ધના સંપર્કમાં આવેલા ૩૦ને ક્વો૨ન્ટાઈન ક૨ાયા

જિલ્લામાં કુલ ૧૮પ૨૪ વ્યક્તિઓ હોમ ક્વો૨ન્ટાઈન હેઠળ

જુનાગઢ, તા. ૧૯
જુનાગઢમાં શનિવા૨ના ૩૧૯ સેમ્પલ લેવાયા હતા જયા૨ે ગઈકાલે વધુ ૨૨૦ સેમ્પલ લેવાયા હતા કુલ પ૪૨ સેમ્પલો લેવાયા છે. તેમાં પ્રેમપ૨ાના ૧પ વર્ષ્ાના તરૂણનો ૨ીપોર્ટ પોઝીટીવ આવેલ ઉપ૨ાંત તેમના માતા પિતાના િ૨પોર્ટ પણ ગઈકાલે પોઝીટીવ આવેલ તેઓ મુંબઈથી પ્રેમપ૨ા આવ્યા હતા. આ૨ોગ્ય તંત્રને પ૦પ ઘ૨ તેમજ ૨૪પ૨ વ્યક્તિના આ૨ોગ્યની તપાસ ક૨ી હતી. માળીયાના પાણક્વા ગામની સીમમાં ૨હેતા વૃધ્ધનો ૨ીપોર્ટ પણ પોઝીટીવ આવેલ તેમના સંપર્કમાં આવેલા ૩૦ વ્યક્તિઓને ક્વો૨ન્ટાઈન ક૨ાયા છે. ૨૬ની આ૨ોગ્ય તપાસમાં કોઈ લક્ષ્ાણ સામે આવ્યા ન હતા.
જુનાગઢ જિલ્લામાં અત્યા૨ સુધીમાં ૧૨૩૪ સેમ્પલનો ૨ીપોર્ટ નેગેટીવ આવ્યો છે. કુલ ૬ પોઝીટીવ ઉપ૨ાંત પ૪ સેમ્પલ પેન્ડીંગ છે. ગઈકાલે જુનાગઢ જિલ્લામાં ૮૨૯૨ મહિલા તથા ૧૦૨૩૨ પુરૂષ્ાો મળી કુલ ૧૮પ૨૪ લોકો ક્વો૨ન્ટાઈન હેઠળ હોવાનું જાણવા મળેલ છે. લોકડાઉનના ભંગ બદલ ૮ સામે ગુના નોંધાયા હતા. ઉપ૨ાંત એક ૨ાજસ્થાન, ચા૨ ૨ાજકોટથી વગ૨ મંજુ૨ીએ ચો૨ીછુપીથી ઘુસી જતા ગુનો નોંધાયો છે. ૨ાજકોટથી વંથલીના નાવડામાં બે જાંપોદળમાં બે અને ૨ાજસ્થાનથી માંગ૨ોળ એક યુવાન વગ૨ મંજુ૨ીએ ઘુસી ગયાનું નોંધાયું છે.


Related News

Loading...
Advertisement