રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં રાત્રીના ૧૦.૪૫ વાગ્યે પોલીસ અને સ્થાનિકો વચ્ચે રસ્તો ખોલવા બાબતે ઘર્ષણ - પથ્થમારો, વાહનોમાં તોડફોડ બાદ બે ટિયર ગેસ છોડાયા

17 May 2020 01:29 AM
Rajkot
 • રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં રાત્રીના ૧૦.૪૫ વાગ્યે પોલીસ અને સ્થાનિકો વચ્ચે રસ્તો ખોલવા બાબતે ઘર્ષણ - પથ્થમારો, વાહનોમાં તોડફોડ બાદ બે ટિયર ગેસ છોડાયા

રાજકોટ : શહેરના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વર માં મોડી રાત્રિ ૧૦.૪૫ બાદ પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ થયું. પોલીસ દ્વારા કન્ટેન્ટમેંટ ઝોનમાં પતરા દ્વારા રસ્તા સીલ કરાયા છે તે ખોલવા બાબતે બોલાચાલી બાદ પોલીસ સાથે સ્થાનિક લોકોએ ઘર્ષણ કર્યું હોવાનું જાણવા મળે છે. બોલાચાલી બાત પોલીસ પર પથ્થરમારો થયા હોવાની વાત સામે આવી છે. આ બનાવના મામલે પોલીસ દ્વારા બે ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, પ્રાથમિક વાત મુજબ ફાયરિંગ ની ઘટના થઈ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ કોઈ પણ પ્રકારનું ફાયરિંગ થયેલ નથી.
હાલ, રાજકોટ શહેર જોઇન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહમદ, DCP ઝોન ૧ રવી મોહન સૈની સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો.

જનગલેશ્વર શેરી નં. ૨૮માં રિક્ષા, ટુ વ્હીલર સહિતના અનેક વાહનોમાં તોડફોડ થયું છે.

જંગલેશ્વર ની મસ્જિદમાં આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે મીટીંગ ચાલુ

Loading...
Advertisement