જૂનાગઢ સિવિલમાં વિશ્વ નર્સ દિન ઉજવાયો

13 May 2020 01:42 PM
Junagadh
  • જૂનાગઢ સિવિલમાં વિશ્વ નર્સ દિન ઉજવાયો

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિશ્ર્વ નર્સ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ સ્ટાફે મીણબત્તી પ્રગટાવી વિશ્વની તમામ નર્સ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.


Loading...
Advertisement