કોરોના સંકટ વચ્ચે જૂનાગઢ - ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો: લોકો ભયભીત

09 May 2020 07:03 PM
Junagadh Saurashtra
  • કોરોના સંકટ વચ્ચે જૂનાગઢ - ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો: લોકો ભયભીત

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર છે અને તેનાથી બચવા લોકો લોકડાઉન છે તેવા સમયે આજે બપોરે જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત બન્યા હતા. ધરતીની ધ્રુજારીથી લોકોમાં ફફડાટ પેદા થયો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા વિષે વિગતો મેળવાઈ રહી છે.


Related News

Loading...
Advertisement