જૂનાગઢ જિલ્લામાં જંતુનાશક દવાની દુકાનનો સમય ફેરવવા માંગ

08 May 2020 12:08 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં જંતુનાશક દવાની દુકાનનો સમય ફેરવવા માંગ

જૂનાગઢ તા.8
જૂનાગઢ જિલ્લામા લોકડાઉનમા છૂટછાટનો સમય બપોરના 12 થી સાંજના 6 દરમ્યાન કરેલ હોય જેમા જંતુનાશક દવા, બિયારણ, ખાતર, ખેતીને લગતી ચીજવસ્તુઓ ખરીદ કરવા રોજબરોજ ગામડાઓમાંથી ખેડૂતો અહી આવે છે. 12ના સમયમાં ખેડૂતો ધોમધખતા તાપમા ગામડેથી નીકળે છે અને હેરાન થવુ પડે છે. માટે સવારે 8 થી 12 દરમ્યાન બિયારણ, ખાતર, જંતુનાશક દવા, માટેનો સમય કરવાની કિશાન સંઘે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.


Loading...
Advertisement