પરપ્રાંતિયોને લઈ જતી બસમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયો

06 May 2020 05:13 PM
Vadodara Gujarat
  • પરપ્રાંતિયોને લઈ જતી બસમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયો

વડોદરા: ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત શરૂ થઈ છે અને વડોદરામાં પરપ્રાંતીયોને શહેરની એસટી બસમાં બેસાડીને રેલ્વે સ્ટેશન પર લઈ જવાયા છે પણ આ એસટી બસમાં પરપ્રાંતીયોને બેસાડવામાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થતું નહીં હોવાથી કોરોનાના સંક્રમણની શકયતા વધી છે અને આ પરપ્રાંતીયો તેમના વતનમાં પહોંચીને અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે.

એસટી બસમાં એક સીટમાં 3-3 લોકોને બેસાડાયા હોય તેવી તસ્વીરો વાયરલ થતા તંત્ર હરકતમાં આવી ગયુ હતું. આ તમામ પરપ્રાંતીયો એક જ ટ્રેનમાં સાથે જવાના છે અને તેથી કોરોનાનો ખતરો વધી જાય છે.


Loading...
Advertisement