મેમનગર ગુરૂકૂળમાં ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘા ધરાવ્યા

28 April 2020 02:29 PM
Ahmedabad Dharmik
  • મેમનગર ગુરૂકૂળમાં ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘા ધરાવ્યા
  • મેમનગર ગુરૂકૂળમાં ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘા ધરાવ્યા

અક્ષય તૃતીયાના પુનિત પર્વે, પૂ. જોગી સ્વામીના 116માં જન્મદિન નિમિત્તે, શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલના સંતોએ શ્રી ઘનશ્યામ મહારાજને તથા નીલકંઠ વર્ણી ભગવાનને ભક્તિભાવ પૂર્વક ચંદનના વાઘા ધરાવ્યા હતા.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને હરિસ્વરુપદાસજી સ્વામીએ ઘનશ્યામ મહારાજની અને નીલકંઠ વર્ણી ભગવાનની આરતિ ઉતારી હતી.


Loading...
Advertisement