બંધ લોક ખોલે છે આસ્થાની ચાવી! બાબા કેદારની ડોલી કેદારનાથ પહોંચશે

28 April 2020 11:51 AM
Dharmik India
  • બંધ લોક ખોલે છે આસ્થાની ચાવી! બાબા કેદારની ડોલી કેદારનાથ પહોંચશે

દેશમાં કોરોના મહામારીના પગલે લોકડાઉનનો માહોલ છે. પરંતુ લોકોની આસ્થા લોક નથી થઈ અને આ આસ્થા જ અનેક બંધ લોક ખોલી નાખે છે. તસ્વીરમાં હળવા વરસાદ વચ્ચે ગ્લેશીયરોને પાર કરતા બાબા કેદારની ડોલી સોમવારે બીજા પડાવ ભીમબલી ખાતે પહોંચી હતી આ ડોલી આજે કેદારધામ પહોંચશે અને બુધવારે સવારે 6 વાગ્યે અને 10 મીનીટે બાબા કેદારનાં કપાટ ખોલવામાં આવશે.


Loading...
Advertisement