સુરેન્દ્રનગર જૈન સમાજની નાત-જાતના ભેદભાવ વગર સેવા

27 April 2020 02:01 PM
Surendaranagar Astrology Budget 2020 Business Crime Dharmik Donald Trump
  • સુરેન્દ્રનગર જૈન સમાજની નાત-જાતના ભેદભાવ વગર સેવા
  • સુરેન્દ્રનગર જૈન સમાજની નાત-જાતના ભેદભાવ વગર સેવા

સુરેન્દ્રનગર શહેરનાં ઘર હો તો ઐસા જૈન સમાજનાં આગેવાનો દ્વારા કોરોના વાઈરસને લઇ અને મુસીબતમાં મુકાયેલી મધ્યમ વર્ગના પરિવારના લોકોને ઘર હો તો ઐસામાં જ 150 માણસોની રસોઇ બનાવી અને પોતે જ જઇ અને જૈન સમાજનાં યુવાનો અને આગેવાનો જમાડી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ સંઘવીએ જણાવ્યાનુસાર આ ઘર હો તો એસામાં જૈન સમાજ દ્વારા જ્યારે રમઝાનમાં મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં અને મુસ્લિમ બિરાદરોને રોજા પણ રાખતા હોય છે. આ જૈન સમાજનાં ઘર હો તો ઐસાના પરિવારજનો દ્વારા આ પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોને પ્રોટીનનું પણ વિતરણ સાંજના સમયે કરવામાં આવે છે.


Loading...
Advertisement