ખબરદાર...ઘરમાં રહો

04 April 2020 06:20 PM
Entertainment
  • ખબરદાર...ઘરમાં રહો

લોકડાઉનને લઇને લોકોને અમિતાભ બચ્ચને કહ્યું...

મુંબઈ : દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને જોતાં લોકડાઉનની સ્થિતિ છે. એવામાં લોકોને ઘરમાં સલામત રહેવાની સલાહ અમિતાભ બચ્ચને આપી છે. સાથે જ તેમણે કોરોનાને હરાવવાની પણ વિનંતી લોકોને કરી છે. એ વિશે ટિવટર પર અમિતાભ બચ્ચને ટવીટ કર્યું હતું કે ખબરદાર...ઘરમાં રહો, બહાર ન નીકળો, આ કમબખ્ત કોરોનાને જીતવા ન દેતા. આ ના...તમે મારી વાત નથી સમજી રહ્યા. કોરોનાને ઊલટું વાંચો...તો થઇ જશે...નારોકો....


Loading...
Advertisement