દીપિકા પાદુકોણ અડધી રાતે ખાઈ રહી છે ખિલજી ન્યુટેલા

04 April 2020 06:18 PM
Entertainment
  • દીપિકા પાદુકોણ અડધી રાતે ખાઈ રહી છે ખિલજી ન્યુટેલા

રણવીર સિંહે દીપિકા પાદુકોણનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે ન્યુટેલા ખાઈ રહી છે. એ બોટલ પર ખિલજી લખેલું છે. દેશમાં લોકડાઉનની સ્થિતિનો લોકો ખૂબ ફાયદો ઉઠાવી રહ્યા છે. ઘરમાં રહીને સૌ કોઇ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દીપિકા પણ અવારનવાર વિવિધ ફોટો શેર કરે છે. એવામાં તેનો ન્યુટેલા ખાતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને રણવીરે કેપ્શન આપી હતી કે અડધી રાતે તે ખિલજીને શોખથી ખાઈ રહી છે, બદલો ખૂબ મીઠો છે.


Loading...
Advertisement