ભાગ્યોદય એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.51 હજારનું યોગદાન

04 April 2020 06:02 PM
Rajkot
  • ભાગ્યોદય એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.51 હજારનું યોગદાન

કોરોના વાયરસની અટકાયતી માટે ભાગ્યોદય એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (અર્પિત કોલેજ- હડાળા) દ્વારા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં રૂા.51 હજારનું યોગદાન આપવામાં આવેલ છે. રૂા.51 હજારનો ચેક અર્પિત કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ સિણોજીયાના હસ્તે જિલ્લા કલેકટર રેમ્યા મોહનને અર્પણ કરવામાં આવેલ ત્યારની તસ્વીર.


Loading...
Advertisement