ખાનગી ડોકટરોને એન-95 માસ્ક ફ્રી અપાશે

04 April 2020 05:54 PM
Ahmedabad Gujarat
  • ખાનગી ડોકટરોને એન-95 માસ્ક ફ્રી અપાશે

ગુજરાત સરકારે એન-95 પ્રકારના 25000 માસ્ક ખાનગી તબીબો અને તેના સ્ટાફને પુરા પાડવા નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ઈન્ડીયન મેડીકલ એસો. સાથે સહયોગ કરીને તબીબી આલમ જેઓ કોરોનાના દર્દીઓની સારવારમાં રોકાયેલા છે તેમને શકય તેટલા સુરક્ષિત કરવા નિર્ણય લીધો છે.


Loading...
Advertisement