સાણંદમાં હવે સેનીટાઈઝર બનશે

04 April 2020 05:53 PM
Ahmedabad Gujarat
  • સાણંદમાં હવે સેનીટાઈઝર બનશે

ગુજરાતમાં કોરોનાના કારણે સેનીટાઈઝરની માંગ વધી છે અને તેમાં ખાસ કરીને આલ્કોહોલ આધારીત સેનીટાઈઝર એ વધુ અસરકારક છે તેવો દાવો થાય છે તેથી વિખ્યાત નિવીયા કંપની એ ગુજરાતમાં સાણંદ પાસે જે હાલ ત્યાં તેના સ્કીન કેર પ્રોડકટ બનાવે છે ત્યાં આલ્કોહોલ આધારીત સેનીટાઈઝર બનાવવાનું શરુ કરી દીધુ છે અને તે સરકારી હોસ્પિટલોને મફત આપશે.


Loading...
Advertisement