મુંબઈમાં પાંચ દિવસના બાળકે કોરોનાને હરાવ્યો

04 April 2020 05:52 PM
India
  • મુંબઈમાં પાંચ દિવસના બાળકે કોરોનાને હરાવ્યો

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ છે અને અહી ચેમ્બુરની એક હોસ્પિટલમાં જન્મ લેનાર બાળક તથા તેના માતા બંને કોરાના પોઝીટીવ જાહેર થયા હતા જેનાથી અત્યંત અફસોસ જેવી સ્થિતિ બની હતી પરંતુ અહી કસ્તુરબા હોસ્પિટલે ફકત પાંચ જ દિવસમાં માતા અને બાળકને કોરોના ફ્રી કરી દીધા છે જે એક સિદ્ધિ છે.


Loading...
Advertisement