કેન્દ્રએ કોરોના સામે લડવા રૂા.17287 કરોડ રાજયોને આપ્યા

04 April 2020 05:51 PM
India
  • કેન્દ્રએ કોરોના સામે લડવા રૂા.17287 કરોડ રાજયોને આપ્યા

દેશમાં 29થી વધુ રાજયો કોરોના સામે ઝઝૂમી રહ્યા છે અને તેમને નાણાકીય ભંડોળની તંગી છે તેમાં કેન્દ્ર સરકારે હવે રાજયો માટે રૂા.17287 કરોડ છુટા કર્યા છે જે કેન્દ્રના અલગ અલગ ભંડોળમાંથી રાજયોને મળી રહ્યા છે અને તેમાં જીએસટીનું કમ્પન્સેસન પણ સામેલ છે. રાજયમાં કોરોનાના જે કેસ છે તે મુજબ આ રકમ ફાળવવામાં આવી છે.


Loading...
Advertisement