રેલ્વેએ 2.8 લાખ માસ્ક, 25000 લીટર સેનેટાઈઝર બનાવ્યુ

04 April 2020 05:50 PM
India
  • રેલ્વેએ 2.8 લાખ માસ્ક, 25000 લીટર સેનેટાઈઝર બનાવ્યુ

ભારતીય રેલ્વેની સેવાઓ હાલ ગુડઝ ટ્રેન સિવાય બંધ છે અને તેથી રેલ્વેની ફેકટરીઓમાં કોરાના સામેનો જંગમાં સહયોગ આપવા 2.8 લાખ માસ્ક અને 25000 લીટર સેનેટાઈઝર તૈયાર કર્યા છે. જે રેલ્વે પોતાના કર્મચારીઓ ઉપરાંત રેલ્વે હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે વપરાશે. રેલ્વેએ તેના ફેકટરીઓમાં દર્દીઓ માટે બેડ પણ તૈયાર કરી છે અને 20000 કોચ ને આઈસોલેશન સેન્ટરમાં ફેરવવાની સુવિધા પણ ઉભી કરી છે.


Loading...
Advertisement