લોકડાઉન સમયે 60 લાખ એલપીજી સીલીન્ડર વેચાયા છે

04 April 2020 05:49 PM
India
  • લોકડાઉન સમયે 60 લાખ એલપીજી સીલીન્ડર વેચાયા છે

લોકડાઉનને કારણે દેશના લોકો ઘરમાં છે અને તેથી રસોઈ સહિતની પ્રવૃતિ વધી ગઈ છે જેના કારણે 60 લાખ એલપીજી સીલીન્ડર ફકત પ્રથમ અગીયાર દિવસમાં પહોંચાડવામાં આવ્યા છે. કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીએ જણાવ્યું કે દેશમાં ગેસ સીલીન્ડરની કોઈ તંગી નથી અને તમામ માંગને પહોંચી વળાશે.


Loading...
Advertisement