ચાઈનાની ચામાચીડીયા માર્કેટ બંધ કરાવો

04 April 2020 05:47 PM
World
  • ચાઈનાની ચામાચીડીયા માર્કેટ બંધ કરાવો

કોરોના માટે ચાઈનામાં જે રીતે ચામાચીડીયાથી લઈ સાપ, ઉંદર અને અન્ય જીવોના ભોજનને જવાબદાર ગણાવાય છે અને અહીથી જ કોરોના વાયરસનું સર્જન થયુ હતુ તેમ મનાય છે. જેને વેટ માર્કેટ તરીકે ઓળખાવાય છે. વુહાનમાં આ એક મોટી માર્કેટ છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસને આ પ્રકારની ચાઈનાની વેટમાર્કેટ બંધ કરાવવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાને અપીલ કરી છે.


Loading...
Advertisement