એન્જેલા માર્કલે કવોરેન્ટાઈનની કથા કહી

04 April 2020 05:42 PM
World
  • એન્જેલા માર્કલે કવોરેન્ટાઈનની કથા કહી

જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કલ કોરોનો પોઝીટીવ જાહેર થયા બાદ 14 દિવસ કવોરેન્ટાઈન તેને પોતાની આ દિવસો દરમ્યાનની દીનચર્યા કરતા કહ્યું કે તમારો નિયમિત ખોરાક, થોડી હળવો પળો અને કામકાજમાં વ્યસ્તતા દિવસ પસાર થઈ જતા પોતાના ફલેટમાં રહ્યા હતા અને સતાવાર ફરજો પણ બજાવી હતી.


Loading...
Advertisement