ફલ્લામાં યમરાજાની ગામમાં પ્રદક્ષિણા

04 April 2020 02:55 PM
Jamnagar
  • ફલ્લામાં યમરાજાની ગામમાં પ્રદક્ષિણા

કોરોના વાયરસ સામે સાવચેતી અને ઘરમાં રહેવાની સુચના સાથે એક ટેણીયો (કિશોર) યમરાજાની વેશભુષા સાથે ગામની પ્રદક્ષિણા કરી કોરોનાથી ડરો અને બચોનાં સંદેશ સાથે ઉકાળો પીતા પીતા જનતાને જાગૃત કરી હતી. (તસવીર : મુકેશ વરીયા-ફલ્લા)


Loading...
Advertisement