ઉપલેટા તાલુકાના ઉદ્યોગપતિએ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.32 લાખનું દાન આપ્યું

04 April 2020 02:07 PM
Dhoraji
  • ઉપલેટા તાલુકાના ઉદ્યોગપતિએ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.32 લાખનું દાન આપ્યું

ઉપલેટા તાલુકાના લાઠ ગામના વતની અને હાલ રાજકોટમાના મેસકોટ ફોજ નામની કંપની ધરાવતા મનસુખભાઈ હીરજીભાઈ મકવાણાએ તાજેતરમાં કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ સામે લડવા અને સરકારને ઉપયોગી થવા ચીફ મિનિસ્ટર ફંડ મા રૂપિયા 11 લાખનો ચેક અને વડાપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 21 લાખનો ચેક રાજકોટ કલેકટર ને અર્પણ કરતા તેમના પરિવારજનો માંથી અમરીશભાઈ અલ્પેશભાઈ અને મયુરભાઈ નજરે ચડે છે.


Loading...
Advertisement