લોકડાઉન વચ્ચે ઉપલેટા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાણીબેન આહીરની ટીફીન સેવા

04 April 2020 02:03 PM
Dhoraji
  • લોકડાઉન વચ્ચે ઉપલેટા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાણીબેન આહીરની ટીફીન સેવા

ઉપલેટા: હાલમાં કોરોનાને કારણે દેશભરના શ્રમિકો ગરીબો કામધંધા વગરના બેકાર થઈ ગયા છે ત્યારે અહીંના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાણીબેન આહીર દ્વારા આવા ગરીબો અને સફાઈ કરતા કર્મચારીઓને ઘરે ઘરે જઈ પોતે રસોઈ બનાવી ટીફીનો આપી રહ્યા છે શહેરના લોકોએ તેમના આવા પ્રેરણાદાયી સેવાકીય કાર્યને બિરદાવેલ છે.
(તસવીર: જગદીશભાઈ રાઠોડ-ઉપલેટા)


Loading...
Advertisement