લોકડાઉનમાં લોડ વધ્યો, જુનાગઢ જિલ્લામાં 181 ટ્રાન્સફોર્મર બળી ગયા

04 April 2020 02:00 PM
Junagadh
  • લોકડાઉનમાં લોડ વધ્યો, જુનાગઢ જિલ્લામાં 181 ટ્રાન્સફોર્મર બળી ગયા

350 થી વધુ ફોલ્ટ તાત્કાલીક ધોરણે દૂર કરાયા

હાલ લોકડાઉનમાં વિજળીનો વપરાશ વધી જતા અને ગરમીનો પારો ઉંચકાતા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર બળી જવા પામેલ 350 થી ફોલનુ નોંધણી થઈ રહી છે.
અધિ.ઈજનેર વીજ વપરાશ વધી રહ્યો છે ઉપરાંત ઉનાળુ પીયત પણ લોકો આંકડા નાખે છે તેથી લોડ વધી જતા ટ્રાન્સફોર્મર બળી જાય છે. જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉન સમયથી 2 એપ્રિલ સુધીમાં 181 ટ્રાન્સફોર્મર બળી ગયા છે. રોજ 350 થી 400 ફોલ્ટ નોંધાય છે. 400 લોકોની ટેકનીકલ ટીમો કામે લગાડવામાં આવે છે ઉપરાંત સબ ડીવીઝનના
મળી 75-75 કલાકની વન અધિકારીઓની સતત દેખરેખ રાખી વ્યવસ્થા જાળવે છે.


Loading...
Advertisement