મર્કન્ટાઈલ બેન્ક દ્વારા રાહત નિધિમાં દાન

04 April 2020 01:52 PM
Botad
  • મર્કન્ટાઈલ બેન્ક દ્વારા રાહત નિધિમાં દાન

શ્રી બોટાદ મર્કન્ટાઈલ કો.ઓ. બેન્ક લી.ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ વડોદરીયા દ્વારા વર્તમાન કોરોના વાયરસની મહામારીને લઈ જે લોકડાઉનની સ્થિતિ છે. તેને પહોંચી વળવા જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાને રૂા.1,25,000નો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરેલ હતો.


Loading...
Advertisement