સહાય-રાહત કિટનું વિતરણ

04 April 2020 01:51 PM
Botad
  • સહાય-રાહત કિટનું વિતરણ

બોટાદ જિલ્લામાં પણ લોકહાઉન કારણે કોઈ પરીવાર ભૂખ્યો ન રહે તે માટે થઈને ગઢડા રોડ પર આવેલા ગુરૂકુળમાં રોજ બપોરના 200 માણસોની રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. તથા આજુબાજુના ગામડાઓમાં પહોચાડવા માટે થઈને 200 જેટલી જરૂરી વસ્તુઓની કીટો પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ગુરૂકુળના સંચાલક માધવસ્વામિ તથા સેવાભાવી યુવકો હોશથી સેવા આપી રહ્યા છે.


Loading...
Advertisement