રાણાવાવમાં ખોજા ઇસ્લામીક સમાજ દ્વારા ગરીબોને રાશનકીટનું વિતરણ

04 April 2020 01:46 PM
Porbandar
  • રાણાવાવમાં ખોજા ઇસ્લામીક સમાજ દ્વારા ગરીબોને રાશનકીટનું વિતરણ

રાણાવાવમાં ખોજા ઇસ્લામીક સમાજ (મુલ્લાણી ટ્રસ્ટ) તરફથી દરેક સમાજના લોકો એક કિટનું વિતરણ કરવામાં આવેલ જેમાં જીવન જરૂરીયાત માટેની 11 વસ્તુઓની કીટ તૈયાર કરી દરેક સમાજના લોકોને અનાજની કીટ આપવામાં આવી હતી. જેમાં પ કિલો ઘંઉનો લોટ, ચોખા 3 કિલો, બટેટા 2 કિલો, ડુંગળી 2 કિલો, લસણ 250 ગ્રામ, હળદર મીઠુ, તેલ 1 લીટર કઠોળ 500 ગ્રામનું નિ:શુલ્ક રીતે વિતરણ કરવામાં અ)વ્યું હતું. (તસવીર/અહેવાલ : બી.બી.ઠક્કર, રાણાવાવ)


Loading...
Advertisement