જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.નું રાહતફંડમાં 8 લાખનું યોગદાન

04 April 2020 01:45 PM
Junagadh
  • જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.નું રાહતફંડમાં 8 લાખનું યોગદાન

કોરોના મહામારી સંદર્ભે ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. પરિવાર તમામ કર્મચારીઓએ એક દિવસનો પગાર કુલ 8,39,000નું ફંડ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરાવ્યું હોવાનું કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement