તા.5મીએ દીવો પ્રગટાવવા જસદણ શહેર ભાજપ પ્રમુખ રાઠોડની અપીલ

04 April 2020 01:39 PM
Junagadh
  • તા.5મીએ દીવો પ્રગટાવવા જસદણ શહેર ભાજપ પ્રમુખ રાઠોડની અપીલ

જસદણ શહેર યુવા ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જસદણવાસીઓને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને સો ટકા પાળવા અપીલ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કો2ોના વાઈરસ ફેલાયો છે ત્યા2ે તેનાથી બચવા અને લોકોને રણ આ કો2ોના ન સંક્રમણથી બચાવવા આપણે સર્તક બનીએ તા.5 એપ્રિલ 2020ને રવિવારે રાત્રે 9 કલાકે નવ મિનિટ સુધી ઘરની લાઈટો બંધ ક2ી ઘરની બાલ્કનીમાં મીણબતી અને દીવો પ્રગટાવી ન2ેન્દ્રભાઈ મોદીની અપીલને અમો એ સમર્થન ક2ેલ છે તેને સફળ બનાવવા વિજયભાઈ રાઠોડએ જસદણના યુવાનો અને પ્રત્યેક જસદણવાસીઓને હદયપૂર્વકની અપીલ કરી છે.


Loading...
Advertisement